fbpx
ગુજરાત

ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૪-૫ દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની વરસવાની શક્યતાઓ છે સાથેજ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. આગાહી અનુસાર ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/