fbpx
ગુજરાત

મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ના સદેશ સાથે સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સહિત ની સંસ્થા ના સયુંકત ઉપક્રમે નેત્રદાન દિવસ ઉજવાયો

સુરત શહેર માં વિવિધ સંસ્થાઓના સયુંકત ઉપક્રમે વિશ્વ નેત્ર જાગૃતિ દિવસ અંતર્ગત ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સક્ષમ ભારત  અને બ્રહ્માકુમારીઝ ના પૂજ્ય રીમાદીદી ની અધ્યક્ષતા માં વિશ્વ નેત્રદાન દિવસ ની ઉજવણી માં ડો પ્રફુલ શિરોયા એ નેત્રદાન અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ દિનેશભાઇ જોગાણી હિતેશગિરી ગોસ્વામી રમેશભાઈ શીંગાળા ભૂમિબેન પટેલ તેજલબેન મિસ્ત્રી નિલેશ વેજપરા ડો અલ્પેશ ચિત્રોડા ડો ચેતન ચિત્રોડા ડો ભગત મેડમ સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં નેત્રદાન દિવસ ઉજવાયો મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો નેત્રદાન કરો વિશ્વ માં સૌથી વધુ નેત્રદાન શ્રીલંકા ડો હદસન સિલ્વા એ કરી જગત સુંદર સદેશ આપ્યો છે “જ્યોત સે જ્યોત જલા તે ચલો પ્રેમ ની ગંગા બહાતે ચલો” અંધજનો નું જીવન ઉજાળી શકાય છે નેત્રદાન એ પરમાર્થ જીવંત પર્યન્ત જીવંત રહે છે નેત્રદાન કરવા ની જાગૃતિ માટે સુંદર સદેશ સાથે સુરત ખાતે અનેક મહાનુભવો ની ઉપસ્થિતિ માં નેત્રદાન દિવસ ની વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે ઉજવાયો હતો નેત્રદાન દિવસ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/