fbpx
ગુજરાત

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તળાજા તાલુકામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી

લોકસભા ચૂંટણી પૂરી થતાજ બદલીઓનો દૉર શરૂ થઈ ગયો છે, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તળાજા તાલુકામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસમાં બદલી કરવામાં આવી છે. જેમાં તળાજા પોલીસ મથકની વાત કરવામાં આવે તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યું.સુનેસરાની તળાજાથી લીવ રિઝર્વમાં બદલી થઈ છે અને તળાજા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી બી સોલંકીની સોનગઢ ખાતે અને અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ.એસ તિવારીની દાઠા ખાતે અને દાઠા ખાતે ફરજ બજાવતા વિસી જાડેજાની તળાજા ખાતે બદલી કરવામાં આવી છે તે સિવાય અલંગ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી શિમ્પીની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આવી રીતે તળાજા તાલુકામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/