fbpx
ગુજરાત

સુરતના સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.દેસાઈ સસ્પેન્ડ

સુરતના સરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ નિજીલન્સની ટીમે સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડયા બાદ પીઆઈ ને સસ્પેન્ડ કરી દેવાયા હતા. સુરતમાં વિજીલન્સ વિભાગે સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત, ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડ્‌યો હતો. પરંતુ આ ગેરકાયદેસર દારૂની ધધોં જ્યાં ધધમી રહ્યો હતો તેની પર સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.દેસાઈએ આંખ આડા કાન કરી બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. જેને પગલે સુરતના પોલીસ કમિશનરે પીઆઈ એસ.એ.દેસાઈને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ એક પોલીસ અધિકારીને બેદરકારી ભારે પડી હતી અને અંતે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/