fbpx
ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગદળ ની ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આબુ પર્વત ઉપર બેઠક યોજાઇ

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય બેઠક રાજે સ્થાન આબૂ પર્વત ઉપર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રી માં રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકતાબેન મકાણી રાષ્ટ્રીય મંત્રી શ્રી કૂ માલાબેન રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા શશીકાંત પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહ ખેર પંજાબ પ્રદેશ અધ્યક્ષ વિજય જી કપુર રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ હેપ લાઈન મા વિજય જી રેડી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/