fbpx
ગુજરાત

વડોદરાની એમએસ યુનિવસિર્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનું અનામત રદ થતાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સાંસદ હેમાંગ જોશી વાઈસ ચાન્સેલર સાથે મુલાકાત કરશે

વડોદરાની એમ.એસ યુનિવસિર્ટીમાં કોમન એક્ટ લાગુ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં છે. અત્રે જણાવીએ કે, સ્થાનિક વિદ્યાર્થીઓની ૬૦ ટકા અનામત રદ થઈ ગઈ છે. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશી આ મુદ્દે સક્રિય થયા છે. સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે બે દિવસમાં વાઇસ ચાન્સેલર મુલાકાત કરશે. બાદમાં સમગ્ર સ્થિતી ઉકેલવા માટે જરૂર પડશે તો રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરશે.

રાજ્યની તમામ સરકારી યુનિવસિર્ટીઓનું એક સાથે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાથી લઈ તમામ કાયદાથી લઈ નિયમન એક સમાન રહે. જેમાં તમામ યુનિવસિર્ટીમાં કોમન અભ્યાસક્રમ તેમજ એક જ સમયે તમામ યુનિવસિર્ટીમાં પરીક્ષા લેવામાં આવે અને અભ્યાસક્રમમાં યુજીસીની જોગવાઈ મુજબ ૨૦ ટકા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/