fbpx
ગુજરાત

જાે હવે પેપર લીક થયું તો ૧૦ વર્ષની સજા અને ૧ કરોડનો દંડ થઇ શકે..!

પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરનારા દોષિત ઠરે તો ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજાની જાેગવાઈ કરવામાં આવીદ્ગઈઈ્‌ અને ેંય્ઝ્ર-દ્ગઈ્‌ પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. સરકારે શુક્રવારે ઁેહ્વઙ્મૈષ્ઠ ઈટટ્ઠદ્બૈહટ્ઠંર્ૈહજ (ઁિીદૃીહંર્ૈહ ર્ક ેંહકટ્ઠૈિ સ્ીટ્ઠહજ) છષ્ઠં, ૨૦૨૪ ને નોટિફાય કર્યો છે. જેનો હેતુ દેશભરમાં આયોજિત થનારી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવાનો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં આ કાયદો પાસ થયો હતો જે ૨૧ જૂન ૨૦૨૪ના રોજ અમલમાં આવી ગયો છે. કોઈ વ્યકિત હોય કે ગ્રુપ, પરીક્ષામાં ગડબડ કરનારાઓ માટે સજાની જાેગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ ફેક પરીક્ષા કરાવવાને પણ સમાવવામાં આવી છે.

આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરનારા દોષિત ઠરે તો ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજા થશે. આને ?૧૦ લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. જાે પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા (ગ્રુપ કે પછી સંગઠિત રીતે પરીક્ષામાં ગડબડી સામે આવે) દોષિત ઠરશે તો તેને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જાે સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે. પબ્લિક એક્ઝામિનેશન્સ કાયદો ૬ ફેબ્રુઆરીએ લોકસભામાં અને ૯ ફેબ્રુઆરીએ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૧૨ ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને તેને કાયદામાં ફેરવી દીધું.

કાયદો કહે છે કે દંડ એક કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. કોઈ સંસ્થાના સંગઠિત પેપર લીક અપરાધમાં સામેલ જાેવા મળે તો તેમની સંપત્તિ પર કબજાે મેળવી તેને જપ્ત કરવાની પણ જાેગવાઈ કાયદામાં છે અને પરીક્ષાનો ખર્ચો પણ તે સંસ્થાન પાસેથી વસૂલવામાં આવશે. જાે કે આ કાયદો પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોને દંડાત્મક કાર્યવાહીથી બચાવે છે. જાે કોઈ અભ્યર્થી પરીક્ષા દરમિયાન અયોગ્ય સાધનોનો પ્રયોગ કરતા પકડાય તો તેના વિરુદ્ધ પરીક્ષા ઓયોજિત કરનારી સંસ્થાની જાેગવાઈઓ મુજબ કાર્યવાહી થશે.

કાયદો ‘અયોગ્ય સાધનો’ને પેપર કે આન્સર કી લીક કરવી, બિનઅધિકૃત સંચાર માધ્યમથી પરીક્ષા દરમિયાન ઉમેદવારોની મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક કે અન્ય ઉપકરણો સાથે છેડછાડ ક રવી, પ્રોક્સી ઉમેદવારોને બેસાડવા (કોઈ સોલ્વર કે કેન્ડીડેટની જગ્યાએ પરીક્ષામાં બેસાડવો) ફેક પરીક્ષાનું આયોજન કરવું, પરીક્ષા યાદી કે રેંકને લઈને નકલી દસ્તાવેજ બહાર પાડવા અને માન્યતા પ્રાપ્ત દસ્તાવેજાેની સાથે છેડછાડ કરવા તરીકે પરીભાષિત કરે છે. ઁેહ્વઙ્મૈષ્ઠ ઈટટ્ઠદ્બૈહટ્ઠંર્ૈહજ (ઁિીદૃીહંર્ૈહ ર્ક ેંહકટ્ઠૈિ સ્ીટ્ઠહજ) છષ્ઠં, ૨૦૨૪ હેઠળ આવરી લેવાયેલા ગુનાઓ બિન જામીનપાત્ર છે. ડીએસપી (પોલીસ ઉપાધીક્ષક), કે એસીપી (સહાયક પોલીસ આયુક્ત) રેંકના અધિકારી અધિનિયમ હેઠળ કોઈ પણ ગુનાની તપાસ કરી શકે છે. તે સિવાય કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ તપાસને કેન્દ્રીય એજન્સીને સોંપવાનો પાવર છે. ેંઁજીઝ્ર, જીજીઝ્ર, રેલવે બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને દ્ગ્‌છ દ્વારા આયોજિત તમામ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/