fbpx
ગુજરાત

સુરત ડાયમંડ બુર્સમાં ૭ જુલાઇથી ઓફિસો ખુલશે, ૨૫૦ જેટલી ઓફિસો ખુલી શકે!

૭ જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે. બુર્સમાં એક સાથે ૨૫૦ ઓફિસ ખુલવાની શક્યતા છે. ૭૦૦થી વધુ ઓફિસમાં ફર્નીચરની કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે. ડાયમંડ બુર્સમાં ૧૪૦ ઓફિસ ખુલવા માટે મળી સંપૂર્ણ સંમતિ મળી છે. ઓફિસ ખુલતાની સાથે સુરત-મુંબઇ ફ્લાઇટ શરૂ કરવા પ્રયાસ હાથ ધરાયા છે. શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની બેઠક મળી હતી. કસ્ટમના અંતિમ પ્રશ્નોનું પણ નિરાકણ આવશે. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે આ વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. તે કાચા અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે કારણ કે તેમાં ૪,૫૦૦ થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/