fbpx
ગુજરાત

ડાંગ માતા શબરી ની તપોભૂમિ ડંડીકારણ્ય ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત નું પૂજ્ય હેતલ દીદી ના વરદહસ્તે નોટબુક ચોપડા વિતરણ

ડાંગ માતા શબરી ની તપોભૂમિ ડંડીકારણ્ય ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત નું પૂજ્ય હેતલ દીદી ના વરદહસ્તે નોટબુક ચોપડા વિતરણ ડાંગ ડંડીકેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં માતા શબરી ની તપોભૂમિ ડાંગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી નોટબુક ચોપડા સ્કૂલ બેગ વિતરણ અભિયાન આરંભાયું વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય હેતલદીદી ના વરદહસ્તે પરમાર્થ ટ્રસ્ટ ના સ્વંયમ સેવી ઓ દ્વારા વિદ્યાર્થી ઓમાં નોટબુક સ્કૂલ બેગ વિતરણ કરાયું હતું પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા વિદ્યાદાન એજ શ્રેષ્ટ દાન ઉદારદિલ દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી હજારો જરૂરિયાત મંદ છાત્રો ને નોટબુક સ્કૂલ બેગ વિતરણ કરાઈ હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/