fbpx
ગુજરાત

સુરત સહયોગ શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા અંતરિયાળ વિસ્તારો રાશનકીટ વિતરણ અભિયાન

સુરત સહયોગ  શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા અંતરિયાળ વિસ્તારો રાશનકીટ વિતરણ અભિયાનસુરત શહેર ની ખૂબ સુરતી તેના અસંખ્ય પરમાર્થ થી દિપી ઉઠે છે સૂર્ય પુત્રી તાપી તટે વસેલા સુરત શહેર માં અનેક પ્રકાર ના પરમાર્થ કાર્યો સતત ચાલતા રહે છે ત્યારે તાજેતર માં સહયોગ શક્તિ વેલ્ફેર ટ્રસ્ટ ની બહેનો દ્વારા અંતરિયાળ વેરાન વગડા માં વસતા જરૂરિયાત મંદ ગરીબ પરિવારો માં રાશનકીટ વિતરણ અભિયાન ચલાવાયું હતું પરહિત સરિસ ધરમ નહિ ભાઈ ની યુક્તિ એ અતિ પછાત પરિવારો માં ચહેરા ઉપર સ્મિત લાવતું પરમાર્થ ખરે ખર વંદનીય છે જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિન દુખિયા ના આંશુ લ્હોતા કદી અંતર ના ધરજો જીવન એના અંજલિ થજો સહયોગ શક્તિ ટ્રસ્ટ ખરા રૂપે ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો માટે ખરો સહયોગ સાબિત થઈ રહ્યો છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/