fbpx
ગુજરાત

Nikesh Aroraઅમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર મૂળ ભારતીય

યુએસના ટોચના ૧૦ સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં એક ભારતીય સ્થાન મેળવી શક્યું છે. જાેકે તે જીેહઙ્ઘટ્ઠિ ઁૈષ્ઠરટ્ઠૈ કે જીટ્ઠંઅટ્ઠ દ્ગટ્ઠઙ્ઘીઙ્મઙ્મટ્ઠ નથી, ઝ્ર-જીેૈંી ર્ઝ્રદ્બॅ ના એક અહેવાલ અનુસાર ઁટ્ઠર્ઙ્મ છઙ્ર્મં દ્ગીંર્ુિાજના સીઇઓ અને ચેરમેન દ્ગૈાીજર છિર્ટ્ઠિ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓની યાદીમાં ૧૦માં ક્રમે છે. ડેટા એનાલિટિક્સ ફર્મ ઝ્ર-જીેૈંી ર્ઝ્રદ્બॅ એ તાજેતરમાં યુએસમાં સૌથી વધુ કમાણી કરનારા ઝ્રઈર્ંની યાદી બહાર પાડી હતી. ગૂગલના ભારતીય-અમેરિકન સીઈઓ સુંદર પિચાઈ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

બીજી તરફ પાલો અલ્ટો નેટવર્ક્‌સના નિકેશ અરોરાએ બે યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે ૧૫૧.૪ મિલિયન ડોલરની કમાણી સાથે વર્ષ ૨૦૨૩ માં આપવામાં આવેલ કુલ રિટર્ન દ્વારા યુ.એસ.માં સૌથી વધુ કમાણી કરનાર સીઈઓની યાદીમાં ચોથા ક્રમે છે. અરોરાએ ૨૬૬.૪ મિલિયન ડોલરના વાર્ષિક રિટર્ન સાથે વર્ષ ૨૦૨૩ માં ખરેખર ચૂકવવામાં આવેલા વળતર દ્વારા યુએસમાં સૌથી વધુ કમાણી કરનારા ઝ્રઈર્ં માં ૧૦માં ક્રમે છે. આ યાદીમાં ટેસ્લાના ઝ્રઈર્ં એલોન મસ્ક ટોચ પર હતા જેમણે ૨૦૨૩માં ૧.૪ બિલિયન ડોલરની કમાણી કરી હતી. માત્ર એક અન્ય ચીફ એક્ઝિક્યુટિવ પલાંટીર ટેક્નૉલૉજીના એલેક્ઝાન્ડર કાર્પએ ૧ બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો હતો.

નિકેશ અરોરાએ ૨૦૧૮ માં પાલો અલ્ટો નેટવર્ક્‌સના ઝ્રઈર્ં તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની શ્રેષ્ઠ કારકિર્દીમાં ય્ર્ર્ખ્તઙ્મી અને ર્જીકંમ્ટ્ઠહા ગ્રૂપનો સમાવેશ થાય છે. ૫૬ વર્ષીય અરોરાનો જન્મ ભારતીય વાયુસેનાના અધિકારીને ત્યાં થયો હતો અને તેણે દિલ્હીની એરફોર્સ પબ્લિક સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી (ૈંૈં્‌-મ્ૐેં)ની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી સ્મ્છ અને બોસ્ટન કોલેજમાંથી સ્જીષ્ઠ પણ કર્યું છે. અરોરાએ વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકામાં ય્ર્ર્ખ્તઙ્મી માં ૧૦ વર્ષ વિતાવ્યા હતા. વર્ષ ૨૦૧૪ માં તેમણે સોફ્ટબેંક ગ્રુપમાં તેના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જાેડાવા માટે રાજીનામું આપ્યું હતું. તેમના અન્ય વ્યાવસાયિક કાર્યોમાં ્‌-સ્ર્હ્વૈઙ્મી અને ભારતી એરટેલ યુરોપનો પણ સમાવેશ થાય છે.અરોરાએ બિઝનેસ ટાયકૂન કરમચંદ થાપરની પૌત્રી આયેશા થાપર સાથે લગ્ન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/