fbpx
ગુજરાત

વતન નાં વિકાસ માટે રચનાત્મક અભિગમ સુરત ખાતે દામનગર પટેલ આર્મી ગ્રુપ ની સ્થાપના વતન નાં વિકાસ માટે વ્રતધારી ૧૨૦૦ યુવાનો એ વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી

દામનગર શહેર થી સુરત સ્થિત ૧૨૦૦ થી વધુ યુવાનો દ્વારા નવ રચિત પટેલ આર્મી ગ્રુપ ની પ્રથમ સાધારણ સભા મળી રાષ્ટ્રગાન સાથે પ્રારંભાયેલ સમારોહ નું વડીલો નાં વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરાયું માદરે વતન દામનગર શહેર નાં વિકાસ નાં વ્રતધારી ૧૨૦૦ થી યુવાનો ની ફોજ પર્યાવરણ પ્રકૃતિ જળસંશાધન જીવદયા આરોગ્ય શિક્ષણ હુન્નર કોશલ્ય સેલ્ફ ડિફેન્સ રકતદાન ચક્ષુદાન ઓર્ગન ડોનેટ સ્વચ્છતા અભિયાન પાંગરતી પ્રતિભા ઓ યુવાનો ને કેરિયર માર્ગદર્શન વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા નાબૂદી કુરિવાજ દેખાદેખી નાં અનિષ્ઠ સામે અવરનેસ જાગૃતિ નિરાધાર બહેનો ને મદદ સમાજ ના યતીમ બાળકો ના શિક્ષણ આરોગ્ય અને રોજગારી સહિત અનેક વિધ સેવાપ્રદાન માટે પટેલ યુવા આર્મી ની રચના દામનગર શહેર થી સુરત સ્થાયી થયેલ અનેક વડીલો ની રાહબરી હેઠળ નવરચિત પટેલ યુવા આર્મી નાં સ્થાપના પ્રસંગે ઉપસ્થિતિ રહી યુવાનો નો ઉત્સાહ વધારો હતો

સુરત ખાતે દામનગર શહેર નાં દરેક વિસ્તારો ની પાંચ પાંચ જવાબદાર યુવાનો ની સમિતિ ઓ રચાય દામનગર નાં વેજનાથનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણ સહિત ની સેવા નો પ્રારંભ કરાયો હતો ૧૨૦૦ થી વધુ યુવાનો પટેલ યુવા આર્મી માં ઉત્સાહ ભેર જોડાયા કલિયુગે સંઘ શક્તિ રચનાત્મક અભિગમ સાથે રચાયેલી પટેલ યુવા આર્મી ગ્રુપ નાં યુવાનો માં માદરે વતન નાં વિકાસ માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત ખાતે વરસતાં વરસાદ માં પટેલ યુવા આર્મી ની સ્થાપના અને વરસતાં વરસાદ માં વતન દામનગર માં વૃક્ષારોપણ કરતા યુવાનો એ સમગ્ર શહેર ને હરિયાળું બનાવવા કટિબદ્ધ બન્યા છે પટેલ યુવા આર્મી ગ્રુપ માં જોડાવા ફોર્મ ભરવા યુવાનો ની લાઈનો લાગી જનની જન્મ ભૂમિ સ્વર્ગ થી મહાન તે ચરિતાર્થ કરતો વતન પ્રેમ સમગ્ર દામનગર શહેર નાં યુવાનો ની વરસતાં વરસાદ માં પણ હાજરી આપી ઐક્યતા ભાતૃપ્રેમ નો સુંદર સંદેશ આપ્યો હતો “એક થઈ રહી એ નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી દઈ એ પણ અન્યાય કદી નહિ સહી એ” વચનબદ્ધતા સાથે  પટેલ યુવા આર્મી ટીમ સ્વયંમ શિસ્ત સામર્થ્ય થી ઊભી થયેલ શક્તિ નો દર્શનીય નજારો રચાયો હતો સુરત માં વતન દામનગર પ્રગટાવતી યુવા આર્મી ગ્રુપ ની રચના થી સર્વત્ર સરાહના થઈ રહી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/