fbpx
ગુજરાત

અમદાવાદ શહેરમાં ૪.૬૨ ઇંચ વરસાદ, ૪ અન્ડરબ્રિજ બંધ કરાયા

અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં ૧૧૮ મીમી અથવા લગભગ ૫ ઇંચ જેટલો નોંધાયો છે. આ વિસ્તારોના રસ્તાઓ દેખીતી રીતે જ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં હજૂ પણ વરસાદ વરસવાનું ચાલુ છે. પાણીના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજના ૪ દરવાજા ૧.૫ ફૂટ માપમાં ખોલવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આવેલો મીઠાખળી અંડરપાસ બપોરે ૨.૨૧ કલાકે ટ્રાફિક માટે બંધ કરવામાં આવે છે, જ્યારે અખબારનગર અંડરપાસ બપોરે ૨.૪૦ કલાકે ટ્રાફિક માટે બંધ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બપોરે ૩ વાગ્યા પછી એલસી ૨૬ મકરબા અંડરપાસનો ગેટ પણ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અન્ય ન્ઝ્ર ૧ઝ્ર સિલ્વરસ્ટાર અંડરપાસ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/