fbpx
ગુજરાત

અમદાવાદમાંથી સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા મોટુ જુગારધામ ઝડપાયું

ગુજરાતમા અસામાજિક તત્વો ને જાણે કોઇની પણ બીક રિજ ના હોય તેવો વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં સીઆઈડી ક્રાઈમની ટીમ દ્રારા જુગારધામ ઝડપાયું છે. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવિલામાંથી જુગારધામ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડાપાડી ૧ કરોડ ૫૧ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો છે.તેમજ ૧ કરોડ ૫૧ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાંથી પ્રવીણ જૈનની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લોકો ૮ ફરાર થઇ ગયા છે તેમજ અલગ અલગ એપ્લિકેશનમાં કુલ ૨૧ કરોડથી વધુ બેલેન્સ મળી આવ્યું છે.

પોલીસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઈ છે. ત્યારે ઝ્રૈંડ્ઢ એ તપાસ શરૂ કરી છે.ત્યારે અમદાવાદમાં જુગારધામ પર પોલીસના દરોડા ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમના દરોડા પડ્‌યા છે.માહિતી અનુસાર ઓનલાઇન જુગારધામ રમાડવામાં આવતો હતો,ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમે થલતેજમાં દરોડા પાડ્‌યા છે ત્યારે થલતેજ સોમવિલામાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ સાથે પ્રવીણ જૈન નામના શખ્સની ધરપકડ કરાઇ છે. ત્યારે પોલીસ દ્રારા વધુ તપાસ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/