fbpx
ગુજરાત

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ માં સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ માં સંગઠનાત્મક વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપમાં ફેરફારો કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે આજે ૪ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયની વ્યવસ્થામાં ફેરફાર કરાયા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને પ્રમોશન અપાયુ છે. પરેશ પટેલને કાર્યાલય મંત્રીથી પ્રદેશ મંત્રી બનાવાયા છે. પ્રદેશ મંત્રીની ખાલી પડેલી જગ્યા પર પરેશ પટેલની નિમણૂક કરાઇ છે. ઉલ્લેખનિય છે કે પરેશ પટેલ બે દાયકાથી કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. તે ઉપરાંત, પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવને કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપાઇ છે. પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવ શ્રીનાથ શાહને કાર્યાલય મંત્રીની જગ્યાએ નિયુક્ત કરવામા આવ્યા છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમાં ફેરફારો કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/