fbpx
ગુજરાત

ખેડા જિલ્લાના સેવાલિયા પાસેથી પર પ્રાંતિય ઈસમ પાસેથી રૂપિયા ૧૪.૯૦ લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું

રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર નશાન કાળા કારોબાર ને અટકાવવા માટે પોલીસ ખુબજ સતર્કતા થી કામ કરે છે તેનો વધુ એક પુરાવા રૂપ કિસ્સો જોવા મળ્યો છે જેમાં ખેડા જિલ્લાના સેવાલિયા પાસેથી પર પ્રાંતિય ઈસમ પાસેથી રૂપિયા ૧૪.૯૦ લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે એક ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું? ક્યાં ડિલિવરી કરવાનું હતું? આ તમામ દિશામાં પૂછપરછ કરતા ચોકાવનારો ખુલાસો થયો છે.

પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરી તો ગોપાલ પાસે રહેલ બેગમાંથી પીળાસ પડતો ભુકા જેવો પાવડર મળી આવ્યો હતો. પોલીસની ટામ સાથે આવેલ હ્લજીન્ એ આ પાઉડરનો જથ્થો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે પોલીસ દ્વારા જાપ્તા સાથે ગોપાલને પોલીસ સ્ટેશન લાવી ડ્રગ્સ કિંમત ૧૪ લાખ ૯૭ હજાર ૭૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં લઇ જવાતું હતું તે દિશા માં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનું હોવાનો ઘટસ્પોટ થયો થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીધી છે. સેવાલિયા પોલીસ અને ડાકોર સીપીઆઇએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ માંડી સાંજે એક ઓપરેશન પાર પાડ્‌યું હતું. સેવાલિયા બસ સ્ટેન્ડ પાસે રેલવે કોલોની એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. પોલીસે આ ઈસમને કોર્ડન કરી પૂછપરછ કરતા ઈસમે પોતાનું નામ ગોપાલ નધુલાલ મહેર (રહે દુધાલિયા, ઝાલાવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/