fbpx
ગુજરાત

બનાસ ડેરીની ૫૬ મી સાધારણ સભા યોજાઈસણાદરમાં ૫૬મી સાધારણ સભામાં ર્નિણય; મંડળીઓને ડિબેન્ચર તરીકે ૧૦૦ કરોડ ચૂકવાશે

બનાસકાંઠાની બનાસ ડેરીની ૫૬ મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં પશુપાલકો માટે એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી ર્નિણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતાં દૂધનો ભાવ વધારો વધુ આપે તેવી શક્યતાઓ હતી. બનાસડેરીની પશુપાલકોને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે. આજની સભામાં ૯૮૯ કિલો ફેટે વધારો આપતા પશુપાલકોમાં ખુશી જાેવા મળી છે. આ સાથે બટાકામાં ૧૦ ટકાનો વધારો આપ્યો છે. હાજરો પશુપાલકોએ ચેરમેન શંકરભાઇ ચૌધરીને અભિનંદન પણ આપ્યા હતા. પશુપાલકોને ૧૯૭૩.૭૯ કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા ૧૮.૫૨ ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે ૧૦૦ કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સણાદરમાં ૫૬મી સાધારણ સભામાં ર્નિણય લેવામાં આવ્યો છે. બનાસડેરીની ૫૬મી સાધારણમાં મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી ર્નિણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે ૧૯૫૨ કરોડ હતો, જ્યારે આ વર્ષે મંદી હોવા છતાં ૧૯૭૩ કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ૧૮.૫૨ ભાવ નફા તરીકે આપશે. ઉલ્લેખનીય છે કે, સણાદરમાં યોજાયેલી બનાસ ડેરીની ૫૬ મી સાધારણ સભામાં ખાસ ઐતિહાસિક ર્નિણય કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને ઘણો ફાયદો પણ થવાનો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/