fbpx
ગુજરાત

નેત્રદાન પખવાડિયું. ડો શિરોયા ની આગેવાની માં તિરંગા ઉજાસ યાત્રા યોજાઈ 

સુરત ડો શિરોયા ની આગેવાની માં તિરંગા ઉજાસ યાત્રા યોજાઈ લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ યાત્રા.રાષ્ટ્રીય અંઘત્વ નિયંત્રણ & દ્રષ્ટી ખામી નિવારણ સમીતી સક્ષમ પેરીત ચક્ષુદાન જાગૃતિ પખવાડીયુ ઉજવાય રહ્યું છે સમગ્ર ગુજરાત રાજ્ય માં સુરત મોખરે સુરત માં લોકદ્રષ્ટી ચેરી. ટ્રસ્ટ ચક્ષુબેક છેલ્લા ૨૭ વર્ષ થી સતત ચક્ષુદાન મુહિમ ચલાવી રહી ગત ૨૫/૮/ ૨૪ થી પ્રારંભાયેલી  ૮/૯/૨૪ સમાપન થનાર આ મુહિમ સુરત થી સોનગઢ ત્રિરંગા ઉજાસ યાત્રા યોજી સુરત જીલ્લા સેવાસદન થી લાયન્સ ઇન્ટર નેશનલ ના ૩૨૩૨ એફ ૨ ના વાઇસ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન પી.એમ.જે.એફ દીપક પખાલે રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ ના ગવર્નર તુષારભાઈ શાહ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા એ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી પ્રથમ લેડી નેહલબેન રોટરી ના સાઉથ ઝોન કો રોટેર્રિયા ભાવેશ ગાંધી  લાયન્સ રીજિયન ચેરમન વર્ષા ઠકર સ્ટાફ ઓફિસર રિક્રુટ મેહુલ મોદી સક્ષમ સુરત સચિવ ગણપતશિહ અન્ન બચાવો જીવ બચાવો ના નિલેશ જિકાદરા એ શુભેચ્છા આપી

યાત્રા નું પ્રસ્થાન કરાવેલ ઓસી પાનવાલા મહિલા હોમગાર્ડઝ યુનિટ ની ૧૩૨ બહેનો સાથે ઉપસ્થિત રહેલ વરાછા મીનીબજાર રોટરી ક્લબ સુરત ઈસ્ટ ના મંત્રી હિતેશ વગાડ્યા પુર્વ પ્રમુખ મનહર વોરા વિણાબેન પટેલ દ્વારા રેલી ને આવકારી અભિવાદન કરેલ પુણા પાટીયા થી કડોદરા ખાતે રોટરી ક્લબ કડોદરા ન પ્ર કેતન શાહ નાગપાલિકા ના અંકુર દેસાઈ  મોહનભાઈ પટેલ બ્રહ્મ કુમારીજ બેહેનો એ સ્વાગત કરેલ બારડોલી સ્વરાજ આશ્રમ માં સરદાર પટેલ ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી વંદન કરેલ રોટરી ક્લબના પ્રમુખ લતેશભાઈ ચૌધરી ઓમભાઈ પાઠક અચલભાઈ દેસાઈ આમીરભાઈ પટવર્ધન વિષાલભાઈ ગોસ્વામી રોક્ટ્રેટ ક્લબના ગૌરાંગભાઈ રોનકભાઈ પંકજભાઈ લાયન્સ ક્લબના પ્રમુખ શંકરભાઈ પટેલ, રેડક્રોસ ના ડો. મુકુલ શેઠ પ્રકાશભાઈ વાસવાણી ગીરીશભાઈ ભાવસાર તથા હિરેનદિપ ફાઉન્ડેશનના દિપીકાબેન ડાભી બારડોલી યુનિટના પૂર્વ ઓસી મુકેશ કટારીયા  હાલના ઓસી મનોજભાઈ વિક્રમભાઈ દામાણી તેમજ અનેક સામાજીક સંસ્થા ના અગ્રણી ઉપસ્થિત નેત્રદાન દેહદાન અને અંગદાન માટે પ્રચાર કરાયેલ

તેજશ આંખની હોસ્પિટલ નિખિલભાઈ માંડવી નગરપાલિકા ના પ્ર નિલેશભાઈ શાહ નાગરિક બેન્ક ના પારૂલબેન સગડ્યા હોમગાર્ડઝ ઓ.સીં. અને માંડવી રેડક્રોસના સતીશ પ્રિતેશ રાવલ મનોજ છાજેડ ભાવેશ શાહ  દિવ્ય જ્યોત આઇ બેન્ક ની ઓપો મેટ્ર બહેનો દ્વારા નેત્રદાન જાગૃતિ ના પોસ્ટર નું પ્રદર્શન નિહાળી લાયન્સ ક્લબના ડો રાજીવ વ્યાસ, જીતેન્દ્ર ઢીમ્મર અશોકભાઈ ભક્ત ગીતાબેન પ્રજાપતિ કાશમીરાબેન પટેલ શીલ્પાબેન પટેલ પન્નાબાન ચૌધરી વ્યારા રોટરી ક્લબના પ્ર કલ્પેશભાઈ પારેખ, ગૌરાંગભાઈ દેસાઈ આશીષભાઈ શાહ, તેજસભાઈ વાનખેડે નીતાબેન પારેખ કામલ ના ડારેક્ટર ડો.અનિલ કેસર, તાપી રેડક્રોસના સંજયભાઈ શાહ, ચીરાગભાઈ કોઠારી, વ્યારા બ્લડબેંકના ડો. અરવિંદભાઈ પટેલ તાપી હોમગાર્ડઝ કમાન્ડન્ટ વીરસિંહ ગામીત સાહેબ ઉપસ્થિત રહ્યા રહી દક્ષીના પથ સ્કુલ માં મીટીંગ નું આયોજન કરી રક્તદાન નેત્રદાન દેહદાન અંગદાન માટે ની જાગૃતિ લાવવા અંગે ની ચર્ચા સોનગઢ યુનિટ ના હોમગાર્ડ્ઝ મિત્રો જન જાગૃતિ યાત્રા ને સોનગઢ ગામમાં ફેરવી હોમગાર્ડઝ ઓફિસર કમાન્ડીંગ ઉપસ્થિત રહ્યા જ્યાં જ્યાં રૂટ ઉપર થી તિરંગા યાત્રા પસાર થઈ ત્યાં અકલ્પનિય જાગૃતિ અવરનેસ જોવા મળ્યો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/