fbpx
ગુજરાત

દાહોદમાં સવારથી ધોધમાર વરસાદ વરસતા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ જામ્યો હતો બાદમાં લીમખેડા, ઝાલોદ અને દેવગઢ બારિયામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. દેવગઢ બારિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. બીજી તરફ બુધવારે એટલે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/