fbpx
ગુજરાત

ગરૂડેશ્વરમાં ભારે વરસાદ વરસતા, ૩ ગામ સંપર્કવિહોણા

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનો બીજાે રાઉન્ડ શરુ થતા રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે નર્મદાના ગરૂડેશ્વરમાં ધોધાર વરસાદ ખાબક્તા તારાજી સર્જાઈ છે. લીમખેતર ગામની ખાડીમાં પાણી આવી જતા હાલાકીનો સામનો કરવા પડ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે નર્મદાના ગરૂડેશ્વરમાં ધોધાર વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

લીમખેતર ગામની ખાડીમાં પાણી આવી જતા હાલાકીનો સામનો કરવા પડ્યા છે. ખાડીમાં નિર્માણ થતા પુલની કામગીરીમાં વિલંબના કારણે હાલાકીનો સામનો કરવા મજબૂર થયા છે. લોકોને ખાડા પાર કરીને પસાર થવુ પડે છે. બ્રિજની કામગીરી જલદી થાય તો લોકોને રાહત મળી શકે છે. બીજી તરફ બનાસકાંઠામાં ૩ દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં ૨ કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસનની ભીંતિ છે.પાલનપુર વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાક કોહવાશે તેવુ ખેડૂતોનું કહેવુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/