fbpx
ગુજરાત

કચ્છમાં ભારે વરસાદ કારણે રાહત બચાવ કામગીરીના માટે ઋષિકેશ પટેલ-પ્રફુલ પલગા લીધાં

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી રાહત અને બચાવની કામગીરી અંગેની સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી હતી. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી રાહત અને બચાવની કામગીરી અંગેની સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી હતી. વરસાદ બંધ થયાના ૨૪ કલાકમાં સરકારના વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને જાહેર સેવાઓ પૂર્વવત કરી. ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અંગેની વિગતો મેળવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મેળવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/