fbpx
ગુજરાત

પોલીસએ ગેરમાર્ગે દોરનાર વડોદરાના બે દારૂડિયા સામે ગુનો દાખલ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં આવેલા ચૌહાણ વગામાં ગઈ રાત્રે હિન્દુ અને મુસ્લિમોના ટોળા ભેગા થયા છે તેમજ ઝઘડો થાય તેવું વાતાવરણ સર્જાયું છે તેવી પોલીસને એક મોબાઇલ ફોન દ્વારા માહિતી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારે ત્યાં વાતાવરણ બગડે તેવો કોઈ માહોલ જાેવા મળ્યો ન હતો. દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરનાર શખ્સની શોધખોળ કરી તપાસ હાથ ધરતા તેનું નામ કલ્પેશ ઉર્ફે રૂપેશ લાલાભાઇ પરમાર અને સલીમ ઠાકોરભાઈ ચૌહાણ જાણવા મળ્યું હતું. આ બંનેએ ચિક્કાર દારૂ પીને ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારમાં ગામનું વાતાવરણ બગડે તેવું કૃત્ય કર્યું હતું. જેના પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/