fbpx
ગુજરાત

પરિવાર ઘરમાં હોવા છતાં ચોર સોના-ચાંદીના દાગીના લઈને ફરાર

વડોદરાના વાઘોડિયા રોડ કલા દર્શન પાસે નટરાજ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સંપત રાવ પેટકર અગાઉ ટોરેન્ટ કેબલ લિમિટેડ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ ૨૦૧૩માં તેઓ નિવૃત્ત થયા હતા. ગત દશમી તારીખે તેઓ ઘરના પાછળના ભાગે આવેલી તાળું મારીને સુઈ ગયા હતા. રાત્રે ૩ઃ૧૫ વાગ્યે તેઓ ઉઠ્‌યા ત્યારે જાેયું તો ઘરના પાછળનો દરવાજાે અને જાળી ખુલ્લા હતા. ચોરી થયાનો જણાઈ આવતા ઘરમાં જઈને તપાસ કરતા તિજાેરીઓ પણ ખુલ્લી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ચોર ધુળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૧૦,૦૦૦ મળી કુલ ૯૨,૦૦૦ ની માતા ચોરી ગઈ છે. પોલીસ ફરિયાદ નોંધતા વધું તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/