fbpx
ગુજરાત

રખિયાલમાં વૃદ્ધ વેપારી, પૌત્રને ગાળો બોલી ચાકુ બતાવી એક લાખ માંગી ધમકી આપી

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોશ અને વેપારીવર્ગને ડરાવી ધમકાવીને રૃપિયા પડાવી રહ્યા છે. રખિયાલમાં ત્રણ શખ્સોએ વૃદ્ધ વેપારીની દુકાને આવીને ગાળો બોલીને તકરાર કર્યા બાદ ચાકુ બતાવીને એક લાખ રૃપિયાની ખંડણી માંગી હતી એટલું જ નહી જતા જતા ધમકી આપી કે કાલ બપોર સુધી રૃપિયા તૈયાર રાખજાે નહી તો જાનથી મારી નાખીશુ. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં રહેતા અને રખિયાલમાં કરિયાણાની દુકાન ધરાવતા વૃદ્ધે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે શુક્રવારે વૃદ્ધ વેપારી અને તેમનો પૌત્ર દુકાને હાજર હતા. દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની દુકાનના ઓટલા પર ઉભા રહીને વૃદ્ધ વેપારી અને તેમના પૌત્રને ગાળો બોલીને ચાકુ બતાવીને ડરાવ્યા બાદ પ્રદીપ માટે એક લાખ રૃપિયા કાલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તૈયાર રાખજાે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/