fbpx
ગુજરાત

રાજકોટ પોલીસ એસઓજીએ ૫૧ કિલોથી વધુનો ગાંજાે પકડી પાડયો

ફરી એક વાર રાજકોટ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે ૨ શખ્સને ગાંજા સાથે પકડી પાડયા હતા. જેમાં પોલીસે ૫૧.૮૬૦ કિલોનાં મુદ્દામાલ સાથે રાજકોટમાં (ઇટ્ઠદ્ર્ઘાં) જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ (ઇટ્ઠદ્ર્ઘાં ર્જીંય્) ૫૧ કિલોથી વધુનો ગાંજાે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ બાતમીના આધારે ૨ શખ્સને ગાંજા સાથે ઝડપ્યા હતા.

જેમાં પોલીસે ૫૧.૮૬૦ કિલોનાં મુદ્દામાલ સાથે ૨ને ઝડપી પાડ્યા હતા. તેમજ ૫ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રફીક જુણેજા અને અસ્લમ સૈયદ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ૫ લાખ ૨૯ હજાર ૭૦૦નાં મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન ખાતે દ્ગડ્ઢઁજી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના સાયણમાંથી ગાંજાે ઝડપાયો છે. એવરવિલામાં આવેલ દુકાનમાંથી સુરત એસઓજીને રેડ પાડતા ગાંજાે મળી આવ્યો છે. એસઓજીએ ૮૯ કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ર્જીંય્એ બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ર્જીંય્એ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/