fbpx
ગુજરાત

દેશમાં એક દિવસમાં ૪૭૧૪ દર્દીઓ રાજકોટ સિવિલમાં નોંધાયા

સમગ્ર દેશની સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા અને સારવાર લેતા દર્દીઓની જારી વિગત મુજબ ૧૮ સપ્ટેમ્બરે દેશની ટોપ-૧૦ હોસ્પિટલોના નામ જાહેર કરાયા છે તેમાં નં.૧ પર રાજકોટની પીડીયુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ, એક દિવસમાં ૪૭૧૪ દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે બીજા નંબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૬૦૭ દર્દીઓની ઓ.પી.ડી. નોંધાઈ હતી. 

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં પણ ૩૫૮૩ ઓ.પી.ડી. સાથે દેશમાં સૌથી વધુ ઓ.પી.ડી.વાળી હોસ્પિટલમાં ત્રીજા ક્રમે આવી હતી. જ્યારે સૌથી વધુ ઈન્ડોર પેશન્ટમાં એટલે કે એક દિવસમાં દાખલ થયેલા દર્દીઓમાં સુરતની આ હોસ્પિટલ ૯૮૭ દર્દીઓ સાથે પ્રથમ ક્રમે રહી હતી.  ગુજરાતની રાજકોટ,અમદાવાદ, સુરતની સરકારી હોસ્પિટલ તેમજ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ (૨૮૭૪ ઓ.પી.ડી. સાથે ૭ઠ્ઠા ક્રમે,અને આઈ.પી.ડી.માં ૪૫૦  દર્દી સાથે ૬ઠ્ઠા ક્રમે) છે. જ્યારે વડોદરાની સિવિલ હોસ્પિટલ ૩૫૩ દાખલ દર્દીઓ સાથે ૧૦માં ક્રમે છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/