ખેડૂતોના ભારત બંધમાં ઑટો-ટેક્સી યુનિયનનો પણ જાેડાશે
કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોએ આવતી કાલે ૮મી ડિસેંબરે જાહેર કરેલા બંધમાં ઑટોરિક્શા અને ટેક્સી યુનિયનોએ પણ જાેડાવાની જાહેરાત કરી હતી.
એક માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘે ભારત બંધમાં સહભાગી નહીં થવાનો ર્નિણય કર્યો હતો. એ સિવાય મોટા ભાગના રાજકીય પક્ષોએે પણ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધને ટેકો જાહેર કર્યો હતો.
Recent Comments