ધનુષકોડી શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા પ્રારંભ
ભારતના દક્ષિણ છેડે સમુદ્રકિનારે ધનુષકોડી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો આજે શનિવારે પ્રારંભ થયો. ધનુષકોડી સ્થાન એ રામચરિત માનસમાં ઉલ્લેખ થયેલ સ્થાન છે. આ સ્થાનથી સમુદ્ર માર્ગે સીધા શ્રીલંકા પહોંચાય છે. ધાર્મિક, ઐતિહાસિક તથા પ્રવાસન સ્થાન એવા આ ધનુષકોડી સ્થાન પર મર્યાદિત ભાવિક શ્રોતાઓ સામે વૈશ્વિક પ્રસારણથી શ્રી રામકથા મંગલાચરણ થયું છે.
Recent Comments