fbpx
રાષ્ટ્રીય

બજેટમાં સરકારની મહત્વની જાહેરાતો

  • ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી
  • આરોગ્ય બજેટ ૯૪ હજાર કરોડથી વધારીને ૨.૨૩ લાખ કરોડ કરવામાં આવ્યું
  • ૧૭ નવા પબ્લિક હેલ્થ યૂનિટ નેશનલ ઈન્સ્ટિટ્યૂશન ઓફ વર્લ્ડ હેલ્થ સેન્ટર બનશે
  • શહેરો માટે જલ જીવન મિશન લોન્ચ કરવામાં આવશે
  • આગામી વર્ષે ૮૫૦૦ કરોડ કિમી સડકોનું નિર્માણ થશે
  • ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ૩ હજાર કિમીથી વધારે માર્ગો બન્યા
  • ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમી માટે મેન્યૂફેક્ચરિંગ પર ફોકસ
  • કોરોના વેક્સિન માટે ૩૫ હજાર કરોડ રૂપિયા
  • જુની કારો સ્ક્રેપ થશે, ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનશે
  • શહેરી સ્વચ્છ ભારત મિશન ૨.૦ પર ૧ લાખ ૪૧ હજાર કરોડ ખર્ચ થશે
  • આગામી ૫ વર્ષમાં સ્વચ્છ હવા પર ૨ હજાર કરોડ ખર્ચ થશે
  • વસ્તી ગણતરી ડિઝિટલ કરવામાં આવશે, ડિઝિટલ પેમેન્ટ પર ૧૫૦૦ કરોડનું ઈન્સેન્ટિવ
  • વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક નુંકસાન ૬.૮% રહેવાનું અનુમાન
  • પેન્શન મેળવનારા સિનિયર સિટિઝનને ઈન્કમ ટેક્સમાંથી રાહત
  • ૯૫% ડિઝિટલ લેણદેણ અને ૧૦ કરોડનો વ્યવસાય કરનારી કંપનીને ઓડિટથી મળશે છૂટ
  • એફોર્ડેબલ હાઉસિંગમાં છૂટ એક વર્ષ માટે વધી
  • મોબાઈલ ફોન થઈ શકે છે મોંઘો, કસ્ટમ ડ્યૂટી વધારીને ૨.૫% થઈ
  • કોપર પર ડ્યૂટી ૨.૫% અને સ્ટીલ પર ડ્યૂટી ઘટીને ૭.૫% કરવામાં આવી
  • તમિલનાડુ, અસમ, પશ્ચિમ બંગાળને નવા માર્ગો અને કોરિડોરની ભેટ
  • વિમા ક્ષેત્ર પર સરકારનો મોટો ર્નિણય, હ્લડ્ઢૈં વધારીને ૭૪% કરાયું
  • બેંક ડૂબી તો હવે ૧ લાખની જગ્યાએ ૫ લાખ રૂપિયા મળશે
  • ડુબેલા દેવાને લઈને બનશે મેનેજમેન્ટ કમિટિ
  • એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત, દેશમાં બનશે મોટા ૫ ફિશિંગ હબ
  • ૧૦૦ નવી સૈનિક સ્કુલ ખોલવામાં આવશે અને લેહમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખુલશે
  • સોનું-ચાંદી, તાંબા પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/