રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
ચમોલીમાં આવેલી હોનારત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ચમોલીમાં ગ્લેશિયર ફાટવાને કારણે સર્જાયેલી હોનારત ખુબ દુઃખદ છે. મારી સંવેદના ઉત્તરાખંડના લોકો સાથે છે. રાજ્ય સરકાર તમામ પીડિતોને તુરંત મદદ પહોંચાડે અને કોંગ્રેસના સાથીઓ પણ મદદમાં જાેડાય.
Recent Comments