fbpx
રાષ્ટ્રીય

અંતરીક્ષમાં ભારતનો દબદબોઃ ઇસરોએ પ્રથમ વાર પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો જીॅટ્ઠષ્ઠીદ્ભૈઙ્ઘડ ૈંહઙ્ઘૈટ્ઠ અને ઁૈટટીઙ્મ નું ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરો માટે આ પ્રથમ વખત હતું જ્યારે તેણે કોઇ પ્રાઇવેટ સેટેલાઇટનું ટેસ્ટીંગ કર્યું છે. પહેલા ઇસરો પ્રિવેટ કંપનીઓને માત્ર રોકેટ અને ઉપગ્રહોના વિભિન્ન સ્પેર પાર્ટસના નિર્માણમાં જ મદદ કરતું હતું.
ગયા વર્ષે જીન મહિનામાં ઇસરોના દરવાજા પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. સરકારના આ ર્નિણય બાદ આ સંભવ બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્રની સ્થાપના માત્ર પ્રાઇવેટ ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે જ નહીં પરંતુ ઇસરોની સુવિધાઓ માટે પણ કરવામાં આવી છે.
આ ઘોષણાના બરાબર આઠ મહિના બાદ ઇસરો આ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં નક્કી થેયલા ઁજીન્ફ મિશન અંતર્ગત લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ એવું પહેલું મિશન હશે કે જ્યાં ભારતીય ઉદ્યોગ દ્વારા ઉપગ્રહોને વ્યાવસાયિક રુપે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.
સ્પેસક્રિડજ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉપગ્રહોને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેને જાન્યુઆરી ૨૦૧૯માં એક પ્રયોગના રુપમાં પીએસએલવીના ત્રીજા તબક્કામાં લોન્ચ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/