fbpx
રાષ્ટ્રીય

રોહિત શર્માને ભગવાન માની ફોટો પાકિટમાં રાખતો પ્રાંશુ કેબીસીમાં


રોહિતની વાત કરીએ તો, વિરાટ કોહલીના ટી૨૦ ક્રિકેટમાં વર્લ્‌ડ કપ પછી કેપ્ટન્સી છોડવાના ર્નિણય પછી હિટમેનનું નામ કેપ્ટન્સી માટે સૌથી આગળ પડતું ચાલી રહ્યું છે. રોહિત વર્લ્‌ડ કપ ટી૨૦માં વાઇસ કેપ્ટન છે. કોહલીએ કામ ભારણનું કારણ આપતા ટી૨૦ ક્રિકેટમાંથી કેપ્ટન્સી પદ છોડવાનો ર્નિણય લીધો છે. જેને લઇ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર બેટ્‌સમેન રોહિત શર્માની દિવાનગી ફેન્સના માથે ચઢી બોલે છે. આવું જ કંઇક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરનારા શો કોન બનેગા કરોડપતિમાં જાેવા મળ્યું. જ્યાં પ્રાંશુ નામના ફેન રોહિત શર્માને જાેઇને ભાવુક થઇ જાય છે અને તેને પોતાનો ભગવાન કહી દે છે.

પ્રાંશુ અમિતાભ બચ્ચનને કહે છે, એમ તો હું એક શિક્ષક છું પણ દિલથી હું એક ક્રિકેટર છું. ક્રિકેટ મારા માટે એક નશો છે. ક્રિકેટ પ્રત્યે તે વ્યક્તિની આવી દિવાનગી જાેઇને બિગ બી રોહિત શર્માની સાથે એક વીડિયો કોલની વ્યવસ્થા કરે છે. રોહિતને વીડિયો કોલ પર જાેઇને પ્રાંશુ ખૂબ જ ભાવુક બની જાય છે. તો પ્રાંશુના હાવભાવે રોહિતનું પણ દિલ જીતી લીધું હતું. રોહિત શર્માને વીડિયો કોલ પર જાેઇને જ પ્રાંશુ પોતાના વોલેટમાં રાખેલી હિટમેનની તસવીર દેખાડે છે. પ્રાંશુ રોહિત શર્માની જ તસવીર તેના વોલેટમાં રાખે છે. અમિતાભ બચ્ચન રોહિત શર્માને કહે છે કે તમે વિશ્વાસ નહીં કરશો કે કેટલા મોટા ફેન છે આ તમારા. ત્યાર પછી અમિતાભ પ્રાંશુને કહે છે કે તમે રોહિત સાથે વાત કરો. તેના પર પ્રાંશુ કહે છે સર ભગવાન સાથે કઇ રીતે વાત કરે. રોહિત શર્મા પ્રાંશુને શુભેચ્છા આપતા કહે છે, હું આશા કરું છું કે તમે ખૂબ મોટી ધનરાશિ જીતો. રોહિત ૈંઁન્ ૨૦૨૧ના બીજા ફેઝમાં રમતો જાેવા મળશે. જાેકે ચેન્નઇ સામેની મેચમાં તે મેદાન પર ઉતર્યો નહોતો અને તેની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/