fbpx
રાષ્ટ્રીય

દુબઇમાં ગુજરાત સરકાર આયોજિત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ગુજરાત ઇવેન્ટ માં સુરત માં નિર્માણ ડાયમંડ બુર્સ માં ઓફિસ ખરીદવા વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન માં ભારે ઉત્સાહ

દુબઇમાં ગુજરાત સરકાર આયોજિત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ગુજરાત ઇવેન્ટ માં સુરત ખાતે નિર્માણ ડાયમંડ બુર્સ માં દુબઇ ના રોકાણકારોએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દર્શાવી ગુજરાતમાં રોકાણની તકો અંગે દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન નિહાળીને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન ભારે પ્રભાવિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઇના ૧૦ થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દર્શાવી  કઇ રીતે બુર્સમાં ઓફિસ શરૂ કરી શકાય તે અંગે પૂછપરછ કરી હતી .

દુબઇમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી આ કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઇને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત થયા હોવાનું ત્યાં ઉપસ્થિત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયન ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું ઉદ્યોગ સમૂહોના બિઝનેસ ટાયકૂન્સે ખરીદવા માટે તૈયારી દાખવી હતી સુરતના ડાયમંડ બુર્સમાં ઓફિસ ૧૦ થી વધુ રોકાણકારો એવા છે જેમણે તાત્કાલિક ઓફિસ ખરીદવા માટે પૂછપરછ કરી હતી ડાયમંડ બુર્સમાં ભારતના હીરા ઝવેરાતના અગ્રણી ઉદ્યોગકારો તો રસ દાખવી રહ્યા છે પરંતુ હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં પણ ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ એ સુરતના હીરા ઉદ્યોગનું નામ વૈશ્વિક ફલક પર ગૂંજતું કરી દીધું છે સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે.

દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં ગુજરાત સરકાર દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુજરાત સરકારના અધિકારીઓ રાહુલ ગુપ્તા નિલમ રાની સહિતના અધિકારીઓએ ઇન્વેસ્ટરોને ગુજરાતની માહિતી રજૂ કરી હતી સુરતથી હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના ચેરમેન દિનેશભાઈ નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા દુબઈ સ્થિત દામનગર ના હાલ દુબઇના અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલા સહિત દસથી વધુ લોકોએ સુરતમાં નિર્માણાધીન સુરત ડાયમંડ બુર્સમાં પોતાની જરૂરીયાત મુજબની ઓફિસ ખરીદવા માટે ઇચ્છા દર્શાવી છે હવે આ મુદ્દો ડાયમંડ બુર્સની કરીને કેવી રીતે તેને ઓફિસ વેચી શકાય તે મુદ્દો બાદમાં રોકાણકારોને તેની વિધિવત માહિતી આપવામાં આવશે તેમ જણાવતા દિનેશભાઇ નાવડીયા કહેવા મુજબ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણની તકો અંગે જુદા જુદા પ્રોજેક્ટથી માહિતીગાર કરવામાં આવ્યા હતા  ગુજરાતમાં ગવનિંગ બોડી સમક્ષ વિચારવામાં આવશે . કયા કયા ક્ષેત્રોમાં રોકાણ લાભદાયી નિવડશે  સરકાર કેવી રીતે મદદરૂપ યશે વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/