fbpx
રાષ્ટ્રીય

ચાલુ વર્ષે ૧,૧૨,૪૮૯ કરોડનું ટેક્સ રિફંડ ચુકવાયું

સીબીડીટી આવકવેરા વિભાગ માટે સર્વોચ્ચ ર્નિણયો લેતી સંસ્થા છે. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રિફંડની ૧,૧૨,૪૮૯ કરોડ રૂપિયાની રકમમાં ૩૩,૫૪૮ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ રિફંડના છે જ્યારે ૭૮,૯૪૨કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ રિફંડના છે. ઇન્કમ ટેક્સ રિફંડના ૮૯,૫૩,૯૨૩ કેસોમાં કુલ ૩૩,૫૪૮કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ રિફંડના ૧,૭૫,૬૯૨ કેસોમાં કુલ ૭૮,૯૪૨કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે તેમ આવકવેરા વિભાગના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે વધુમાં જણાવ્યું છે કે એક એપ્રિલ, ૨૦૨૧થી ૦૧ નવેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૯૧.૩૦ લાખ કરદાતાઓને કુલ ૧,૧૨,૪૮૯ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન(આઇટીઆર) ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ છે.ચાલુ નાણાકીય વર્ષમાં કરદાતાઓને અત્યાર સુધીમાં ટેક્સ રિફંડ પેટે ૧,૧૨,૪૮૯ કરોડ રૂપિયાથી વધુની રકમ ચુકવવામાં આવી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/