fbpx
રાષ્ટ્રીય

દેશમાં ચાલી રહેલી સાયબર સિક્યોરિટીમાં લોકો પોતાના પાસવર્ડ પ્રત્યે સજાગ નથી

દેશમાં લોકો એકબીજાના નામને પણ પાસવર્ડ બનાવે છે. આ રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે જે પણ પાસવર્ડ સૌથી વધુ લોકપ્રિય છે એ સિક્યોરિટીની દૃષ્ટિએ ખૂબ જ નબળા છે. એવામાં હેકર્સ માટે એકાઉન્ટ હેક કરવું ખૂબ સરળ થઈ જાય છે. નોર્ડપાસના સીઇઓ જાેનસ કાર્કલિસ મુજબ, દર વર્ષે પાસવર્ડ વધુ નબળા થતા જઈ રહ્યા છે લોકો સલામતીની કાળજી રાખતા નથી.ભારતમાં કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને એની સાથોસાથ સાયબર સિક્યોરિટીને લગતા પ્રશ્નો પણ ચિંતાનો વિષય છે. એમાંય પાસવર્ડને લઈ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે દેશનો સૌથી પ્રચલિત પાસવર્ડ ॅટ્ઠજજુર્ઙ્ઘિ છે. ભારત ઉપરાંત જાપાન પણ એવો દેશ છે, જ્યાં સૌથી વધુ વપરાતો પાસવર્ડ આ જ છે. દેશમાં ૨૦૨૧માં ૧૨.૭૧ કરોડથી વધુ પાસવર્ડ લીક થયા છે. આ ઉપરાંત સૌથી લોકપ્રિય ૨૦૦ પાસવર્ડમાંથી ૬૦ પાસવર્ડ સિક્યોરિટીની દૃષ્ટિએ એટલા નબળા છે કે એને ક્રેક કરવામાં એક સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. યુઝર્સ ભગવાનના નામ પણ પાસવર્ડ તરીકે પસંદ કરતા હોય છે. સૌથી લોકપ્રિય પાસવર્ડમાં જયહનુમાન અને ગોડઇઝગ્રેટનો પણ સમાવેશ થાય છે, જેને ક્રેક કરવામાં ૧૨ દિવસ લાગ્યા. પાસવર્ડ મેનેજર નોર્ડપાસના એક રિસર્ચ મુજબ, ૧૨૩૪૫, ૈહઙ્ઘૈટ્ઠ૧૨૩ અને ૂુીિંઅ પાસવર્ડ પણ લોકપ્રિય ૧૦માં સામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/