fbpx
રાષ્ટ્રીય

રોકાણકારોને ટાટા ગુપના શેરે ૩ ગણો ફાયદો કરાવ્યો

કંપની ઝડપથી વિકસતા વર્ટિકલ્સમાં છે. માર્જિન પ્રોફાઇલ વધુ સારી છે, ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષમતાઓ મજબૂત છે અને માંગ મજબૂત છે. કંપનીએ તમામ સેગમેન્ટમાંથી જબરદસ્ત વૃદ્ધિ જાેઈ છે. કંપનીને બજારની સંભાવનાઓથી ફાયદો થશે. બ્રોકરેજ જણાવે છે કે ૨૦૨૨-૨૦૨૪ઈ દરમિયાન કંપનીની ડોલરમાં કમાણી ૨૨% અથવા ૨૦% ઝ્રછય્ઇ હોઈ શકે છે. કંપની લાંબા સમયથી ગ્રાહકો સાથે સંબંધ ધરાવે છે. લાંબા ગાળાના સોદા કરારો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એક વિશાળ બજાર ઉપલબ્ધ છે.

શેરનો ભાવ રૂ. ૨૦ જાન્યુઆરીના રોજ ૭૫૨૫ હતો. આ રીતે રોકાણકારો વર્તમાન ભાવથી લગભગ ૯ ટકાનું વળતર મેળવી શકે છે. ્‌ટ્ઠંટ્ઠ ઈઙ્મટજૈ લિમિટેડના સ્ટોકનું ૧ અને ૫ વર્ષનું પ્રદર્શન જુઓ તે રોકાણકારો માટે મલ્ટિટેગર સાબિત થયું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં લગભગ ૧૯૨ ટકાનો વધારો થયો છે. બીજી તરફ જાે તમે ૫ વર્ષના પ્રદર્શન પર નજર નાખો તો શેર ૯ ગણો એટલે કે ૯૨૨ ટકા વધ્યો છે. આ સમય દરમિયાન શેરનો ભાવ રૂ. રૂ. ૨૨૭૭ થી થી વધીને રૂ. ૭,૫૨૫ (જાન્યુઆરી ૨૦, ૨૦૨૨). આ ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. ્‌ટ્ઠંટ્ઠ ઈઙ્મટજૈ ઈન્ડસ્ટ્રી ડિઝાઈન અને ટેકનોલોજી સેવાઓ પૂરી પાડતી વિશ્વની અગ્રણી કંપની છે. ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં કંપનીનો નફો મજબૂત રહ્યો છે. કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો ૪૩.૪૯ ટકા વધીને રૂ. ૧૫૧ કરોડ થયો છે. દરમિયાન સમાન સમયગાળામાં આવક ૩૩.૧૮ ટકા વધીને રૂ. ૬૩૫.૪૧ કરોડ થઈ હતી. કંપનીનો ઈમ્ૈં્‌ડ્ઢછ વાર્ષિક ધોરણે ૪૬.૮ ટકા વધીને રૂ. ૨૧૦.૮ કરોડ થયો છે.

એબિટડા માર્જિન ૩૩.૨ ટકા અને નેટ માર્જિન ૨૩.૫ ટકા હતું.કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થઈ રહ્યા છે. શેરબજારમાં ચાલી રહેલી વધઘટ વચ્ચે ઘણી કંપનીઓ તેમની મજબૂત કમાણીના આધારે રોકાણ કરવાના સંદર્ભમાં વધુ સારી દેખાઈ રહી છે. આવી જ એક કંપની ટાટા ગ્રુપની ટાટા એલ્ક્સસી લિમિટેડ છે. ડિસેમ્બર ૨૦૨૧ના મજબૂત ત્રિમાસિક પરિણામોને પગલે કંપનીના શેરમાં ૨૦ જાન્યુઆરીએ સતત બીજા દિવસે તેજી જાેવા મળી હતી.્‌ટ્ઠંટ્ઠ ઈઙ્મટજૈ નો શેર રૂ. ૭,૫૨૫ (નવી ૫૨ સપ્તાહની ઊંચી)ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ્‌ટ્ઠંટ્ઠ ઈઙ્મટજૈ ન્ૈદ્બૈંીઙ્ઘ ના નફામાં વાર્ષિક ધોરણે ૪૩ ટકાનો વધારો થયો છે જ્યારે ઈમ્ૈં્‌ડ્ઢછ એ અંદાજ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે. સારી કમાણીને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મ શેરખાને આ મલ્ટીટાબેગર સ્ટોક ખરીદવાની સલાહ આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/