fbpx
રાષ્ટ્રીય

સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકનું આ રીતે થયું મોત

સોશિયલ મીડિયામાં સેલ્ફી લઇ અને શેર કરવાનો ક્રેઝ યુવાનોને ભારે પડી રહ્યો છે. વિશ્વભરમાં ઘણા એવા લોકો છે કે જેઓ એડવેન્ચર કરવા માટે જાય છે અને ત્યાં સેલ્ફી લેતા હોય છે આ સેલ્ફી ઘણી ભારે પડી રહી છે.

આ પ્રકારે દીવમાં પણ એક યુવકનું મોત સેલ્ફી લેવાના ચક્કરમાં થયું છે. મૂળ આંધ્ર પ્રદેશનો યુવાન રજાઓમાં મિત્રો સાથે ફરવા માટે સુત્રાપાડાથી દીવ જાય છે. જ્યાં મસ્તી મજાકમાં મિત્રો સાથે તે દરિયાના મોજા સાથે હરીફરીને આનંદ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક દરિયાનાં ઉછળતા મોજા સાથે સેલ્ફી લેવાની ઇચ્છા થતાં તેને સેલ્ફી લીધી હતી. જ્યાં એક ભારે અને ઊંચું મોજું દરિયાનું આવતા સેલ્ફી લેવાના ચક્કરમાં આંધ્ર પ્રદેશના આ યુવકનું મોત નિપજ્યું છે.

38 વર્ષીય પ્રસાદ વેંકટરાવ ઘેરેડી જે સૂત્રાપાડામાં નોકરી કરતો હતો તેને પોતાનો જીવ સેલ્ફી લેવાના કારણે ગુમાવવો પડે છે આ પ્રકારનો કિસ્સો અન્ય કોઈ માટે આંખ ઉઘાડી દેવો તેઓ છે. તમારી સજા બની જતી હોય છે ત્યારે આપણે ઘર પરિવાર ફેમિલી કે મિત્રો સાથે જ્યારે પણ બહાર ફરવા માટે જઈએ ત્યારે આ પ્રકારની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આજકાલના યુવાનો કે જેઓ સેલ્ફી લેવાના ઘણા ક્રેઝી હોય છે તેમને પહાડ ઉપર, પાણીમાં, આગ સામે, ઊંચાઈ પર સેલ્ફી લેવાનો ક્રેઝ હોય છે જેવો એકબીજાને જોઇને શીખતા હોય છે તેમને આવું ન કરવું જોઈએ. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/