fbpx
રાષ્ટ્રીય

આ એક કારણને લીધે તમારી કિડની થઇ શકે છે ફેલ! તરત જ આપો ધ્યાન

આજના આ સમયમાં વધતું વજન દરેક લોકો માટે સમસ્યા બની ગઇ છે, જેના કારણે શરીરમાં અનેક નાના-મોટા પ્રોબ્લેમ્સ શરૂ થઇ જતા હોય છે. જો કે આમાં કેટલાક પ્રોબ્લેમ્સ એવા હોય છે જે તમને હેરાન-પરેશાન કરીને મુકી દે છે. એક રિસર્ચ અનુસાર વધતુ વજન કિડનીની બીમારી માટે ખતરારૂપ સાબિત થાય છે. તો જાણી લો તમે પણ વજન ઉતારવા માટે કઇ ટ્રિક ફોલો કરશો.

  • વજન ઓછું કરવા માટે કોઇ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે. કોશિશ કરો કે દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 હજાર ડગલાં ચાલો. એક્સેસાઇઝ કરવા માટે તમે જીમમાં પણ જઇ શકો છો અથવા તમે ઘરે પણ એક્સેસાઇઝ કરી શકો છો.
  • વજન ઓછુ કરવા માટે ઓછી કેલરીનો ખોરાક ખાવો જોઇએ, જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આ સાથે જ જંક ફુડ, ફાસ્ટ ફુડ ખાવાનું છોડી દો. આ સાથે જ તમારા ડાયટમાં શાકભાજી, અનાજ, ડાર્યફ્રુટ, ફળને એડ કરો.
  • આ સિવાય પૂરતી ઉંઘ જરૂર લો. જો તમે ઉંઘ બરાબર નથી લેતા તો એની સીધી અસર તમારી શરીર પર થાય છે. ઉંઘ પૂરી ના થવાને કારણે સ્ટ્રેસ લેવલ વધી જાય છે અને સ્વભાવ ચીડિયો બની જાય છે. સ્ટ્રેસ લેવાથી વજન વધી જાય છે.
  • જો તમે તમારા વધેલા વજન પર ધ્યાન નથી આપતા તો કિડની ફેલ થવાના ચાન્સિસ વધી જાય છે.
  • જો તમારી પેટની ચરબી બહુ વધી ગઇ છે તો તમે પ્લેંક કસરત કરો. પ્લેંક કસરત કરવાથી પેટની ચરબી ઝડપથી ઉતરવા લાગે છે. આ કસરતમાં તમારા પગના પંજા અને હાથના ભાગે શરીરને ઉપર ઉઠાવવાનું છે. હવે આ સ્થિતિમાં બોડીને 10 સેકન્ડ સુધી સ્ટ્રેચ કરો. આમ, આ કસરત તમારે એક મહિના સુધી કરવાની રહેશે
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/