fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના: દર મહિને 55 રૂપિયા જમા કરો, લાંબા ગાળે થશે ફાયદો

 એક મહિનામાં 55 રૂપિયા જમા કરો

આ યોજના મુજબ સરકાર દ્વારા શ્રમિકોને પેન્શનની ગેરંટી આપે છે ત્યારે આ યોજનામાં દરરોજ ફક્ત 2 રૂપિયા બચાવીને વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરવામાં તમને દર મહિને 55 રૂપિયા જેમ કે દરરોજ 2 રૂપિયાથી ઓછા જમા કરવા પડશે. 

દર મહિને 3000 પેંશન મળશે, જ્યારે કોઈ પણ વ્યક્તિ 40 વર્ષ ની ઉંમર થી આ સ્કીમ ને શરૂ કરવી પડશે ત્યારે તો દર મહિને તેણે 200 રૂપિયા જમા કરવા પડશે. 60 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યારબાદ તમને પેન્શન મળવાનુ શરૂ થશે.  ત્યારે 60 વર્ષ બાદ તમને 3000 રૂપિયા મહિને મળશે એટલે કે 36,000 રૂપિયા માં મળશે. આમ રજીસ્ટ્રેશન કરવું જોશે જ્યારે આના માટે તમારે યોજના માટે કોમન સર્વિસ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરવુ પડશે. ત્યારે CSC સેન્ટરમાં પોર્ટલ પર શ્રમિકમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવું જોશે. આમ આ યોજના કારણે ઘણા શ્રમિકો આ યોજના થી પોતાના વૃદ્ધા વસ્થાના જીવનમાં સારું જીવન જીવી શકશે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/