fbpx
રાષ્ટ્રીય

નાના-નાના સાબુદાણાના છે બહુ મોટા ફાયદા, જાણો કઇ બીમારીઓ કરે છે દૂર

ઉપવાસમાં ખવાતા સાબુદાણાના ફાયદાઓ વિશે તમે જાણો છો? ઉપવાસમાં ખવાતા સાબુદાણા તમારી હેલ્થને ખુબ જ ફાયદો કરે છે. સાબુદાણા દેખાવમાં ભલે નાના હોય પણ એના ગુણ ખૂબ મોટા છે. આમ, જો તમે અઠવાડિયામાં બે-ત્રણ વાર સાબુદાણીની ખીર, ખીચડી જેવી અનેક વાનગીઓ ખાઓ છો તો તમારી હેલ્થને અનેક ફાયદો થાય છે. કહેવાય છે કે રોજ રાત્રે 7-8 સાબુદાણા તમે પલાળો છો અને સવારે એ તમે ખાઓ છો તો તમારી હેલ્થ માટે ખૂબ સારું.

  • જો તમે રોજ રાત્રે 7 થી 8 સાબુદાણા પલાળો છો અને સવારે ખાઓ છો તો તમે આખો દિવસ ફ્રેશ રહો છો અને સાથે તમને ગરમીની ઋતુમાં લુ થી પણ બચો છો.
  • તમને સતત પેટમાં દુખાવો રહેતો હોય અને ઝાડા થઇ ગયા હોય તો તમે સાબુદાણાની ખીર પીવો છો તો આમાંથી રાહત મળે છે. ધ્યાન રાખો કે આ ખીરમાં દૂધ નથી નાંખવાનું. આ ખીર તમારે પાણીમાં જ બનાવવાની છે.
  • દરરોજ 7 થી 8 સાબુદાણા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાબુદાણામાં પોટેશિયમ હોય છે જે રક્ત સંચારને સારું કરીને તેને નિયત્રિંત કરવાનું કામ કરે છે.
  • રાત્રે પલાળેલા સાબુદાણા સવારે તમે રોજ પંદર દિવસ સુધી ખાઓ છો તો પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
  • જો તમને કબજીયાતની સમસ્યા છે તો તમારે રોજ 10 જેટલા સાબુદાણા ખાવા જોઇએ.
  • તમને આખા દિવસનો થાક લાગ્યો છે તો તમે 8-9 સાબુદાણા ચાવો જેથી કરીને તમારો થાક ઉતરી જાય અને તમે રિલેક્સ પણ થઇ જશો.
  • તમારું વજન બહુ ઓછુ છે તો તમારે રોજ સાબુદાણા ખાવા જોઇએ. વજન વધારવા માટે સાબુદાણા તમારા માટે સૌથી બેસ્ટ છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/