fbpx
રાષ્ટ્રીય

કેટલાક કલાકની ઉંઘ, તમારે લેવી જોઈએ, એ પણ ઉંમરના હિસાબથી, જાણો અત્યારે જ….

કેટલાક કલાકની ઉંઘ, તમારે લેવી જોઈએ, એ પણ ઉંમરના હિસાબથી, જાણો અત્યારે જ….

આપણે બધા જાણીએ છીએ કે શરીરની યોગ્ય કામગીરી માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન એ છે કે આ ‘પૂરતી’ ઉંઘની મર્યાદા શું છે? કેટલા કલાકની ઊંઘ પૂરતી કહી શકાય? મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેમના માટે કેટલા કલાકની ઊંઘ પૂરતી છે. વ્યક્તિએ દરરોજ કેટલા કલાકની ઊંઘ લેવી તે તેની ઉંમર પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ઉંમરના વ્યક્તિએ કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ.

નવજાત –
નવજાત શિશુથી લઈને ત્રણ મહિનાની ઉંમર સુધી, ઊંઘની જરૂરિયાત સામાન્ય કરતાં લગભગ બમણી હોય છે. આ બાળકોને દરરોજ 14થી 17 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, જેમાં ઓછામાં ઓછી 11થી 13 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે.

બાળક –
4 મહિનાથી 1 વર્ષ સુધીના બાળકોને 12થી 15 કલાક અથવા ઓછામાં ઓછા 10 કલાકની ઊંઘની જરૂર હોય છે. તે જ સમયે, 18 કલાકથી વધુની ઊંઘ તેમના માટે જોખમી બની શકે છે.

નાના બાળકો-
તેવી જ રીતે 6થી 13 વર્ષના બાળકોને 9થી 11 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરવામાં આવે છે. જ્યારે 7 કલાકથી ઓછી ઊંઘ અથવા 11 કલાકથી વધુ ઊંઘ હાનિકારક હોઈ શકે છે.

પુખ્ત વય-
18થી 25 વર્ષની ઉંમર સુધીમાં આ આંકડો ઘટાડીને 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ આના કરતાં ઓછી કે વધુ ઊંઘ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મધ્યમ વય
26 વર્ષથી 64 વર્ષની વયના લોકોએ પણ 8થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, જેથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને પરફોર્મન્સ પર અસર ન થાય.

 વૃદ્ધ –
ઊંઘની જરૂરિયાતનો આ આંકડો વધતી ઉંમર સાથે ઘટતો જાય છે, જેમાં 6થી 7 કલાકની ઊંઘ જરૂરી છે.

દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોય છે. ઘણા લોકોની ઊંઘ ચારથી પાંચ કલાકમાં પૂરી થઈ જાય છે તો ઘણા લોકોની ઊંઘ આઠથી દસ કલાકમાં. સંશોધકોના મતે રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ કોઈપણ સ્વસ્થ વ્યક્તિ માટે જરૂરી છે. મહિલાઓ અને બાળકોને પણ પુરૂષો કરતાં વધુ ઊંઘની જરૂર હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/