fbpx
રાષ્ટ્રીય

પાણી પીવું એટલા માટે જરૂરી છે, તેમાં પણ ગરમ પાણી ક્યારે અને કેવી રીતે પીવું એ જાણીએ

શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ પાણી હૂંફાળું કરીને પીવામાં આવે તો શરીરમાં અનેક ગુણો ના ફાયદા થાય છે. પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે પાણીના સેવનથી પેશાબ પણ છુટથી આવે છે. જેથી શરીરમાં રહેલા વિષાણુ મૂત્ર દ્વારા બહાર નીકળે છે.    સ્વસ્થ નિષ્ણાંતોના અનુસાર, રાતે સૂતી વખતે હુફારું પાણી પીવાથી ઘણા લાભ થાય છે. સામાન્ય ઠંડુ પાણી પીવાના સ્થાને હુંફાળુ પાણી પીવા ની આદત રાખવી જોઈએ રાતે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે      રાત્રે સુતા પહેલા હુંફાળુ પાણી પીવાથી મૂડ સારો રહે છે સાલ 2014માં કરવામાં આવેલા એક સંશોધન અનુસા પાણીની કમી વ્યક્તિના મૂડ ને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે એમાંથી અધિક પાણી પીવાથી આ પ્રકારની સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે સંશોધનમાં સાબિત થયું છે કે વધુ પ્રમાણમાં પાણી પીનારા લોકો મૂડ શાંત અને સકારાત્મક રહે છે.     પાચનક્રિયા સુધારે છે. ભોજન કર્યા પછી ગરમ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે આ સિવાય રક્તપ્રવાહ વધે છે. માંસપેશીઓને આરામ મળે છે અને શરીરના ઝેરી તત્વોને બહાર ફેંકવામાં સહાયક છે સુતા પહેલા હુંફાળું પાણી પીવાથી એસિડિટી થતી નથી. ગરમ પાણી પીવાથી, શરદી , ઉધરસ અને કફમાં રાહત આપે છે તેમજ નાક બંધ થઈ ગયું હોય તો ખુલી જાય છે   રાતના હુંફાળુ પાણી પીવાથી આખા દિવસનો થાક ઉતારે છે જેથી શરીરની તાજગી અનુભવાય છે માનસિક તણાવ થી છુટકારો મળે છે. ગરમ પાણી પીવાથી સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ ઉત્તમ રીતે કાર્ય કરે છે જેથી માનસિક તણાવમાંથી છુટકારો મળે છે અને મગજને શાંતિ મળે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/