fbpx
રાષ્ટ્રીય

માેટા સમાચાર : બાળકાે સાેશિયલ મીડિયાથી દૂર રહે માટે અમેરીકા કાયદાે લાવશે

સાેશિલય મીડિયા જેટલી સુવિધા અાપે છે અેટલું જ નુકશાન પણ તેના કારણે થતું રહ્યું છે. કેમ કે, સાેશિયલ મીડીયાના કારણે સમાજ પર પણ સારી તાે કેટલીક ખરાબ અસરાે પણ પડી છે. તેમાં પણ ખાસ કરીને અમેરીકાની જાે વાત કરવામાં અાવે તાે અમેરીકાનું માનવું છે કે, બાળકાે અને કિશાેરાે પર સાેશિયલ મીડિયાની ઉંડી અસરાે થઈ રહી છે. અમેરીકાઅે સાેશિયલ મીડિયા પર સકંજાે કસવાની તૈયારીઅાે બતાવી દીધી છે. અાગામી સમયમાં અમેરીકે બાળકાેને સાેશિયલ મીડીયાના નુકસાનથી બચાવવા માટે કાયદાે લાવશે, જે માટે સાેશિયલ મીડિયા પ્લેટફાેર્મ વિરુદ્ધ કડકાઈ દર્શાવી શકાય માટે અમેરીકી સાંસદાેઅે કિડ્સ અાેનલાઈન સેફ્ટી બિવ રજૂ કર્યું છે. 

જાે કે, તાજેતરમાં અમેરીકાઅે 16 વર્ષથી નીચેના બાળકાે માટે સાેશિયલ મીડિયાની અસર સંબંધિત 5 સુનાવણી કરી છે. જેના અાધારે અા બિલ લાવવામાં અાવી રહ્યું છે. બિલને પક્ષાે દ્વારા સમર્થન પણ અાપવામાં અાવી રહ્યું છે. 

અા બિલમાં પ્રાઈવસી વિકલ્પ, ટાઈમ ટ્રેકિંગ સહીતના 5 મુદ્દાઆે પર ચર્ચા કરવામાં અાવી હતી અને અા મુદ્દાઅાેને બિલમાં રજૂ કરવામાં અાવ્યા હતા. 

લગભગ અન્ય કાેઈ દેશે અા બાબતે હજૂ સુધી કાયદાે લાવવાનું વિચાર્યું નથી જેથી અાગામી સમયમાં અમેરીકામાં અા પહેલીવાર બની શકે છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/