fbpx
રાષ્ટ્રીય

સલમાન ખાને માતા સાથે શેર કરી ખુબ જ ખાસ તસ્વીર, કેપ્શન વાંચીને તમારૂ દિલ ભરાઈ જશે…

સલમાન ખાને માતા સાથે શેર કરી ખુબ જ ખાસ તસ્વીર, કેપ્શન વાંચીને તમારૂ દિલ ભરાઈ જશે…

મુંબઈઃ બોલિવૂડના દબંગ ખાન એટલે કે લાખો દિલો પર રાજ કરનાર સલમાન ખાન. સલમાન ખાનને પોતાના પરિવાર પ્રત્યે ખાસ લગાવ છે. અવારનવાર તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પરિવાર સાથે તેની તસવીરો શેર કરતો રહે છે. આ દરમિયાન તેણે એક એવી તસવીર શેર કરી છે. જેને જોઈને તેના ફેન્સને તેની સાદગીનો વિશ્વાસ થઈ ગયો છે.

સલમાન ખાને એક ખાસ તસવીર શેર કરી છે
તમને જણાવી દઈએ કે સલમાન ખાનને તેના પરિવારના તમામ લોકો સાથે ખાસ લગાવ છે. પરંતુ તે પિતા સલીમ ખાન સાથે સૌથી વધુ કનેક્શન અનુભવે છે અને તે તેમનું ઘણું સન્માન પણ કરે છે. અભિનેતા ઘણા પ્રસંગોએ તેના પરિવાર સાથે તેની તસવીરો શેર કરતો જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ખાસ તસવીર શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

માતા સલમાના ખોળામાં સુતો જોવા મળે છે સલમાન
આ વખતે સલમાને તેની માતા સલમા ખાન સાથે એક તસવીર શેર કરી છે. જેમાં તે માતાના ખોળામાં માથું રાખીને સૂઈ રહ્યો છે. તસવીરમાં તેની માતા સલમાએ વાદળી રંગનું સૂટ પહેર્યું છે, જ્યારે સલમાન ખાન લીલા ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. અભિનેતાએ આ તસવીર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. માતા સલમા સાથેની પોતાની આ તસવીર શેર કરતા સલમાન ખાને એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

https://www.instagram.com/p/CZt6mmZgpZ6/?utm_source=ig_embed&ig_rid=9fe0b7cd-61f7-42d2-a4c9-f8b53ab1ee27

કેપ્શનમાં લખી આ હૃદય સ્પર્શી વાત
તસવીર શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં લખ્યું, ‘માતાના ખોળામાં… જન્નત.’ માતા સાથે સલમાન ખાનની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતાના ચાહકો, સોશિયલ મીડિયા યુઝર્સ અને તમામ ફિલ્મ સ્ટાર્સ તેમની આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ પણ જણાવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/