fbpx
રાષ્ટ્રીય

મુલ્તાની માટીમાં મિક્સ કરો આ 2 વસ્તુ, સુંદરતા એટલી વધી જશે લોકો તમને જોતા રહી જશે…

મુલ્તાની માટીમાં મિક્સ કરો આ 2 વસ્તુ, સુંદરતા એટલી વધી જશે લોકો તમને જોતા રહી જશે…

દરેક છોકરીઓ ઈચ્છે છે કે તેઓ અલગ અને મસ્ત દેખાય. લોકો તેની સુંદરતા જોતા રહે છે, પરંતુ તમામ છોકરીઓનું આ સપનું પૂરું થતું નથી અને તેઓ ઈચ્છે છે તેવું પરિણામ તેને મળતું નથી.

તેથી જ જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રીમ લગાવવાનું શરૂ કરે છે, જેના કારણે ક્યારેક તેની ત્વચા પર આડઅસર થાય છે અને સુંદરતા પણ મળતી નથી. આજે અમે તમને એવી જ એક ટિપ્સ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા ચહેરાને ખૂબ જ સુંદર બનાવી શકો છો, તો ચાલો જાણીએ.

આ માટે તમારે 3 વસ્તુઓની જરૂર પડશે. મુલતાની માટી, ચણાનો લોટ અને સફેદ ચંદન પાવડર. હા, આ ત્રણ વસ્તુઓમાંથી એક ચમચી લો અને તેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી જરૂર માત્રામાં પાણી ઉમેરવું તમારે તમારા ચહેરા પર આ મિશ્રણ લગાવવું. 

ચહેરા પર કેવી રીતે એપ્લાઈ કરવું
મુલતાની માટ્ટી લગાવતા પહેલા, કોટન પેડને પાણીમાં પલાળી રાખો અને તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. તે પછી તમે તેને તમારા ચહેરા પર સારી રીતે લગાવો અને પછી તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો.

20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. તરત જ તમે પહેલા અને હવે વચ્ચેનો તફાવત અનુભવશો. આ જ વસ્તુ અઠવાડિયામાં 2 વખત કરો. ધીરે ધીરે તમારી ત્વચા એટલી ગુલાબી અને સુંદર થઈ જશે કે જોનારના હોશ ઉડી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/