fbpx
રાષ્ટ્રીય

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા આઈએફસી ૨૫૨૨ રોમાનિયા પહોંચ્યું

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગા અભિયાનના ભાગરૂપે ભારતીય વાયુસેના અનેક ઝ્ર-૧૭ વિમાનો તૈનાત કરી શકે છે. દ્ગડ્ઢઇહ્લની ટીમ ઈન્ડિયન એરફોર્સ બેઝ હિંડન મોકલી છે. ફ્લાઇટ ૈંહ્લઝ્ર ૨૫૨૨ ૧૦૧૫ રોમાનિયા ગઈ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું સી-૧૭ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે સવારે ૪ વાગ્યે રોમાનિયા જવા રવાના થયું હતું. વાયુસેના ઝ્ર-૧૭ દ્વારા આજે સામગ્રીનું એક કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત ફરવા માટે રોમાનિયા પહોંચી ગયા છે. કિવ અને ખાર્કિવમાં મિસાઈલ હુમલાની ધમકી વચ્ચે તે ભારતીયોની વાપસી માટે પોતાનું અભિયાન ચલાવી રહી છે. આગામી ત્રણ દિવસમાં ૈંછહ્લની ૨૬ ફ્લાઈટ્‌સ ઓપરેટ થવા જઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/