fbpx
રાષ્ટ્રીય

આ લોકોએ ક્યારે પણ ના ખાવું જોઇએ પપૈયું, નહિં તો થશે…

અનેક બીમારીઓમાંથી રાહત મેળવવા માટે ડોક્ટર પપૈયું ખાવાનું કહેતા હોય છે. પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. જો કે અમુક બીમારીઓ એવી હોય છે જેમાં ડોક્ટર પપૈયું ખાવાની ચોખ્ખી ના પાડતા હોય છે. જો તમે પ્રેગનન્ટ છો તો તમારે પપૈયું ખાવું જોઇએ નહિં. તો જાણી લો તમે પણ બીજી કઇ બીમારીઓમાં તમારે પપૈયું ખાવાનું ટાળવું જોઇએ.

  • જો તમને ગભરામણ થતી હોય તો તમારે ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિ.
  • જે લોકોને હાર્ટની તકલીફ હોય એમને ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ એમીનો એસિડ હોય છે જે તમારી હાર્ટને લગતી અનેક તકલીફોમાં વધારો કરે છે. આ માટે હાર્ટના દર્દીઓએ ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં.
  • કિડની સ્ટોનની સમસ્યાના લોકો પપૈયું ખાય છે તો એમને અનેક ઘણી તકલીફો થાય છે. પપૈયાનું સેવન કરવાથી કેલ્શિયમ ઓક્સલેટ વધી શકે છે જે કિડનીમાં થયેલી પથરીની સમસ્યા વધારી શકે છે.
  • આજના આ સમયમાં અનેક લોકોને સ્કિનમાં એલર્જી થતી હોય છે. જો તમને પણ સ્કિન એલર્જી હોય તો તમારે ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં ચિટિનેઝ નામનું એન્જાઇમ હોય છે જે અનેક બીમારીઓમાંથી રાહત મેળવવા માટે ડોક્ટર પપૈયું ખાવાનું કહેતા હોય છે. પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. જો કે અમુક બીમારીઓ એવી હોય છે જેમાં ડોક્ટર પપૈયું ખાવાની ચોખ્ખી ના પાડતા હોય છે. જો તમે પ્રેગનન્ટ છો તો તમારે પપૈયું ખાવું જોઇએ નહિં. તો જાણી લો તમે પણ બીજી કઇ બીમારીઓમાં તમારે પપૈયું ખાવાનું ટાળવું જોઇએ.
    • જો તમને ગભરામણ થતી હોય તો તમારે ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિ.
    • જે લોકોને હાર્ટની તકલીફ હોય એમને ક્યારે પણ પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ એમીનો એસિડ હોય છે જે તમારી હાર્ટને લગતી અનેક તકલીફોમાં વધારો કરે છે. આ માટે હાર્ટના દર્દીઓએ ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં.
    • કિડની સ્ટોનની સમસ્યાના લોકો પપૈયું ખાય છે તો એમને અનેક ઘણી તકલીફો થાય છે. પપૈયાનું સેવન કરવાથી કેલ્શિયમ ઓક્સલેટ વધી શકે છે જે કિડનીમાં થયેલી પથરીની સમસ્યા વધારી શકે છે.
    • આજના આ સમયમાં અનેક લોકોને સ્કિનમાં એલર્જી થતી હોય છે. જો તમને પણ સ્કિન એલર્જી હોય તો તમારે ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં ચિટિનેઝ નામનું એન્જાઇમ હોય છે જે તમારી સ્કિન એલર્જીમાં વધારો કરી શકે છે.
    • જો તમે અથવા તમારા ઘરમાં કોઇ પ્રેગનન્ટ છો તો એમને ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં લેટેક્સ હોય છે જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પપૈયાની તાસીર ગરમ હોય છે જેના કારણે પ્રેગનન્સી સમયે ભૂલથી પણ પપૈયું ખાવું જોઇએ નહિં. આ માટે તમે જ્યારે માતા બનવા જઇ રહ્યા છો ત્યારે પપૈયાનું સેવન ટાળો.
    તમારી સ્કિન એલર્જીમાં વધારો કરી શકે છે.
  • જો તમે અથવા તમારા ઘરમાં કોઇ પ્રેગનન્ટ છો તો એમને ક્યારે પપૈયું ખાવું જોઇએ નહિં. પપૈયામાં લેટેક્સ હોય છે જે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. પપૈયાની તાસીર ગરમ હોય છે જેના કારણે પ્રેગનન્સી સમયે ભૂલથી પણ પપૈયું ખાવું જોઇએ નહિં. આ માટે તમે જ્યારે માતા બનવા જઇ રહ્યા છો ત્યારે પપૈયાનું સેવન ટાળો.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/