fbpx
રાષ્ટ્રીય

ફેસબુકે રોકાણ કરેલી મીશો કંપની કમાણીની તક લાવશે

નવા જમાનાની અને બિઝનેસની નવી શૈલી ધરાવતી વધુ એક કંપની તેનો ૈંર્ઁં લાવવાની તૈયારી કરી રહી છે. સ્ટાર્ટઅપ કંપની મીશો ૈંર્ઁં લાવીને ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ અને સોફ્ટબેક ગ્રૂપના વિઝન ફંડ ૨ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ મીશોનો ૈંર્ઁં ૨૦૨૩ની શરૂઆતમાં આવી શકે છે.રોઇટર્સના અહેવાલ મુજબ બેંગલુરુ સ્થિત સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ ૨૦૨૨ ના અંતમાં અથવા ૨૦૨૩ ની શરૂઆતમાં સૂચિબદ્ધ થઈ શકે છે. કંપની ભારતીય અને અમેરિકન બંને બજારોમાં લિસ્ટ થવા માંગે છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં, મીશોએ સિરીઝ એફ ફંડિંગ રાઉન્ડમાં ૫૭ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ ૪.૯ અબજ ડોલરના વેલ્યુએશન પર નાણા એકત્ર કર્યા હતા. ફિડેલિટી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ કંપની અને બી કેપિટલ ગ્રૂપની આગેવાની હેઠળ મીશોએ ભંડોળ એકત્ર કર્યું હતું. યુઝર્સ તેમના પ્રોફિટ માર્જિન લઈને સપ્લાયર માર્કેટપ્લેસમાંથી ખરીદી કરીને ઉરટ્ઠંજછॅॅ, હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા અને ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ દ્વારા ઉત્પાદનો વેચી શકે છે. નામ ન આપવાની શરતે બોલતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “મેશો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં ઇશ્યૂ માટે અરજી કરી શકે છે. કંપનીનો ઇશ્યૂ ૨૦૨૩ના મધ્ય સુધીમાં આવી શકે છે.” મીશોએ નવેમ્બર ૨૦૨૧માં ત્નઁસ્ર્ખ્તિટ્ઠહ ઝ્રરટ્ઠજીના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ધીરેશ બંસલને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે રાખ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંસલને ૈંર્ઁં પહેલાં સ્ટાર્ટઅપના ખાતાવહી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે. મીશોની શરૂઆત ૨૦૧૫ માં ૈંૈં્‌ સ્નાતકો વિદિત અત્રેયી અને સંજીવ બર્નલ દ્વારા કરવામાં આવી હતી. મીશો વિક્રેતાઓને લોજિસ્ટિક્સ અને પેમેન્ટ ટૂલ્સ પણ પ્રદાન કરે છે. હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા એ જૂન ૨૦૧૯ માં સ્ીીજર્ર માં રોકાણ કર્યું.

આ સિલિકોન વેલીની વિશાળ ટેક કંપની પાસેથી ભંડોળ મેળવનાર તે પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ છે. કંપનીને પ્રોસેસ વેન્ચર્સ અને સેક્વોઇયા કેપિટલ દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને શેરબજારમાં લિસ્ટિંગ પહેલા સુનિલ અગ્રવાલને ન્ૈંઝ્રના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા સુનીલ અગ્રવાલ ૧૨ વર્ષ સુધી રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સના ઝ્રર્હ્લં હતા. અગાઉ તેમણે ૈંઝ્રૈંઝ્રૈં પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ૫ વર્ષ સુધી કામ કર્યું છે. ન્ૈંઝ્રએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઝ્રર્હ્લંના પદ માટે અરજીઓ મંગાવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે શેરબજારોમાં આવેલી વધઘટને ધ્યાનમાં રાખીને ન્ૈંઝ્રના ૈંર્ઁંની ટાઈમલાઈન લંબાવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/