fbpx
રાષ્ટ્રીય

મોદી અને યોગીનો ઉત્તર પ્રદેશમાં કમાલ 273થી વધુ સીટો બીજેપીને મળી, જીત બાદ યોગી સંબોધન કરશે

ઉત્તર પ્રદેશ ની અંદર ભાજપાએ સૌથી મોટી જીત આ પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી મેળવી છે 403 સીટો પર લડાઈ રહેલી ચૂંટણીમાં બીજેપી બસપા લ, સપા અને કોંગ્રેસ જેવી પાર્ટી વચ્ચે સીધો જંગ હતો ત્યારે યોગી અને મોદી ની જોડી એ ફરી એકવાર કમાલ કર્યો છે.   અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ ની અંદર બીજેપી ને 274 થી વધુ સીટો અત્યાર સુધી મળી ચૂકી છે જ્યારે સપાને 125 થી વધુ સીટો મળી છે સપા બીજેપીની સીધી ટક્કર હતી પરંતુ બીજેપી સૌથી આગળ છે. જ્યારે કોંગ્રેસ બે સીટો પર જ સીમિત રહી ગઈ છે જ્યારે બસપા ને એક જ સીટ મળી છે.    ઉત્તર પ્રદેશ પર સૌ કોઇની નજર એટલા માટે હતી કેમકે સૌથી મોટું રાજ્ય અને આ વખતે યુપી એ બીજેપી માટે પણ ચેલેન્જ હતી, પરંતુ ઉત્તર પ્રદેશ ની અંદર બીજેપીએ મોટી જીત હાંસલ કરી છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જાણીતો ચહેરો છે ત્યારે યોગી આદિત્યનાથ મોટી જીત બાદ સાંજે પાંચ વાગ્યા બાદ લોકો સમક્ષ રૂબરૂ થશે જેઓ આ જીત બદલ લોકોના આભાર માનશે.    જોકે ગત વખતે બીજેપીને બહુમતી મળી હતી. ત્યારે આ વખતે પણ બીજેપી સૌથી વધુ સીટો મેળવવામાં આગળ રહી છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/