fbpx
રાષ્ટ્રીય

બુકિંગના માત્ર 2 કલાકમાં LPG ગેસ ઘરે પહોંચી જશે .

હાલમાં બુકિંગ કર્યાના 2 કલાક ની અંદર એલ પી જી તમારા ઘરે ઓર્ડર કરી શકાય છે. જો કે આનો અર્થ એ છે કે હવે તમારે તમારા ઘર માટે ગેસ ની રાહ જોઈ નહિ પડે . *નવી સુવિધાઃ* ત્યારે હાલમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ એ તત્કાલ સેવા શરૂ કરી છે. જેમાં આના દ્વારા ગ્રાહકોને માત્ર 2 કલાકમાં ગેસ સિલિન્ડર અપાઈ શકે છે. ત્યારે આ ગ્રાહકો ખૂબ જ નજીવા પ્રીમિયમ પર આ એપ દ્વારા સેવાનો લાભ લઈ શકે છે. *બુકિંગ નંબર* ત્યાર બાદ તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને તેના માધ્યમ વડે તમારો LPG ગેસ પણ બુક કરી શકો છો. જો કે ઈન્ડિયન ઓઈલ દ્વારા કરવામાં આવેલ ટ્વિટમાં કહેવાયુ છે કે તમારું નવું ઈન્ડેન એલ પી જી કનેક્શન એક મિસ્ડ કોલ હવે ઘરે આવી નાશે. ત્યાર પછી તમે ફક્ત 8454955555 ડાયલ કરો અને તમારા ઘરે આ એલપીજી કનેક્શન મેળવો. ત્યારબાદ હવે આના ઇન્ડેન ગ્રાહકો માટે તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પરથી અમને મિસ્ડ કોલ કરીને આ રિફિલ બુક કરો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/